#1 Best Shayari In Gujrati Ever in the World | All Category Gujrati Shayari Collection | Shayari - World

Here you can find latest shayari in Gujrati . We have the huge collection of various Gujrati Shayari which is #1 rank in the World. All type of Shayari - Thank you Shayari, Jokes Shayari, Dekh Pagali, Maha Shivratri Shayari, Motivational Shayari, Happy Holi Shayari, Romantic Shayari, Inspirational Shayari, Insult Shayari, Good Night Shayari, Good Morning Shayari, Friendship Shayari, Wishes Shayari, Birthday Shayari, Attitude Shayari, Sorry Shayari, Sad Shayari, Miss You Shayari, Funny Shayari, Emotional Shayari, Breakup Shayari, Love Shayari, etc. We also have Shayari in many Languages - Hindi Shayari, Punjabi Shayari, Tamil Shayari, Marathi Shayari, Gujrati Shayari, English Shayari, Urdu Shayari, Bengali Shayari, etc.


મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ !


અનુભવ એ એક એવો કાંસકો છે જે કુદરત આપણે ત્યારે જ આપે છે જયારે આપણે તાલીયા થઇ ગયા હોઈએ છે


તમારો કોઈ મિત્ર ભૂલ કરે તો એને ટેકો આપજો, પણ એટલું યાદ રાખજો કે તમારો ટેકો માત્ર મિત્રને જહોવો જોઈએ, એની ભૂલને નહીં.


એટલું કદી ભૂલીએ નહીં કે ઝાકઝમાળ એ મહાનતા નથી, વાહવાહ તે પ્રતિષ્ઠા નથી, પ્રાધાન્ય તે શ્રેષ્ઠતા નથી; સૌથી મોટી શક્તિઓ ભપકાદાર હોતી નથી.


તમે હાજર નથી તો આ બધું સુનું લાગે છે, છે રોશની તો ય મને અંધકાર લાગે છે, છે ઘણા લોકો તો ય મને એકલતા લાગે છે, તમારા વગર આ ઝીંદગી હવે નિરાશ લાગે છે….


છે ભૂલા પડવાનો એકજ ફાયદો , કેટલા રસ્તા પરિચિત થાય છે


ધર્મ વિનાનું જીવન એટલે ફળ વિનાનું વ્રુક્ષ.


દરેકે દરેક મુસાફર, નવી સફર નવા સ્વરૂપે કરાવે છે, નક્કી તમારે કરવાનું છે, કોણ તમારી સફર ને સફળ બનાવે છે, જીવન એક રૈલ ગાડી છે, જેમાં હું અને તમે એક યાત્રી છીએ.


આ જિંદગી… જિંદગી કેટલી છે કોને ખબર ….. કયું પંખી ક્યરે ઉડી જાય કોને ખબર …. જીવી લો થોડા પલ પ્રેમ થી …. આ સ્વાસ ક્યરે દગો દઈ જાય એ કોને ખબર …..!


પહાડ જેવી ભૂલ પણ ક્ષણમાં જ ઓગાળી શકે, બે જ શબ્દો- એકનું છે નામ સૉરી, એક પ્લીઝ.!


યે મેસેઝ તો એક બહાના થા ઈરાદા તો આપકા એક લમ્હા ચુરાના થા આપ હમસે બાત કરો યા ના કરો આપકી યાદો મેં હમારા આના જાના હૈ


જિંદગી મેં હર પલ હસાતો ગમ નજર નહિ આયા FRIENDS આપ ઇનસાન નહિ ઇનસાન કે રૂપ મેં ભગવાન નજર આયા


પગલી પ્રીત યાદનું મોતી સર્જે આંખને ખૂણે.


સારા કામ માટે સારી સવાર તો, રોજ મળે છે, બસ, આપણે એને સારા વિચાર થી જોવાની જરૂર છે.


દરેક ઘર નું સરનામું તો હોય ...પણ.... ... ગમતા સરનામે ઘર બની જાય..... એ જીવન છે


કોઈ આંશુ લુંછવા વાળું હોય તો રડવામાં પણ મજા છે, કોઈ મનાવવા વાળું હોય તો રુઠી જવામાં પણ મજા છે, જીવન તો એકલા પણ વિતાવી શકાય છે,પણ જો કોઈ સાચો સાથી હોય તો જીવવામાં પણ મજા છે


જીવનમાં આટલુ યાદ રાખો મિત્રો ત્રણ કોઈની રાહ જોતા નથી, સમય,મ્રુ ત્યુ અને ગ્રાહક ત્રણ વસ્તુ જીવનમાં એકવાર મળે, મા, બાપ અને જવાની. ત્રણ ગયા પછી પાંછા વળતાં નથી, તીર કમાનથી, વાણી જીભથી, પ્રાણ દેહથી. ત્રણ ઉપર હંમેશા પડદો રાખો, ધન, સ્ત્રી અને ભોજન. ત્રણથી બચવા પ્રયત્ન કરવો, ખોટી સંગત, સ્વાથૅ અને નિંદા. ત્રણ ઉપર મન લગાવાથી પ્રગતિ થાય, ઈશ્વર, મહેનત અને વિધા. ત્રણને કદી ભૂલશો નહીં, દેવુ, ફરજ અને માંદગી. ત્રણ વ્યક્તિનું સદા સન્માન કરવું, માતા, પિતા અને ગુરુ. ત્રણને હંમેશા વશમાં રાખો, મન, કામ અને લોભ. ત્રણ વ્યક્તિ ઉપર હંમેશા દયા કરો, બાળક, ભૂખ્યા અને અપંગ.


સોચા થા ના કરેંગે કિસીસે દોસ્તી, ના કરેંગે કિસી સે વાદા, પર ક્યાં કરે દોસ્ત મિલા ઇતના પ્યારા કી કરના પડા દોસ્તી કી વાદા


નવા સ્વાદ માટે, ઘરનું ભાણું તો રોજ મળે છે, બસ, આપણે એને સારા સ્વાદ થી જોવાની જરૂર છે.


મીઠી બાતો સે નહિ હોતા પ્યાર….. હર ફુલ સે નહિ બનતા હાર….. યુ તો ઝીંદગી મેં કોઈ આતા હૈ ઓર કોઈ જાતા હૈ….. લેકિન હર કોઈ નહિ બનતા આપ જૈસા યાર…..


દરિયાના પાણી માં શાંતિ હોતી નથી પ્યાર માં પ્રેમ ની ઉઘરાણી હોતી નથી મળેલી વસ્તુ ની યાદી હોતી નથી મિત્રની કદી બાદબાકી હોતી નથી..


ના કરો અનુમાન મને કોણ ગમે છે, હોઠો પર મારા કોનું નામ રમે છે, એ તું જ છે પગલી જેની દોસ્તી અમને ગમી, બાકી આથમતી સંધ્યાએ સુરજ પણ મારી સામે નમે છે.


કેટલાય વર્ષે તું મળે છે ઓ સખી સજાવી છે તારા માટે આ ગઝલ ની પાલખી તું સમય ને લે બરાબર પારખી ફક્ત તારા માટે આ શાયરી છે મેં લખી..


ખુદા ભી ના જાને, કૈસે રિશ્તે બના દેતા હે, કબ, કહા, કૈસે મિલા દેતા હે , જિનકો હંમ કભી જાનતે ભી નહિ થે, ઉનકો હી હમારા સબસે પ્યારા દોસ્ત , બના દેતા હે ,


ત્રણ મિત્રો ધન, વિદ્યા અને વિશ્વાસ જંગલ માં જતા હતા. ફરતા-ફરતા ત્રણેય નો અલગ થવાનો સમય આવ્યો. ત્રણેય ફરી પાછા કઈ જગ્યાએ ભેગા થવુ તે અંગે ચચાઁ કરતા હતા. ધન : હું ધનવાન અને રાજા મહેલો માં મળીશ. વિદ્યા : હું મંદિર, મસ્જીદ માં મળીશ. વિશ્વાસ : જો હું એક વાર જતો રહીસ તો ફરી પાછો ક્યારેય નઈ મળુ.


એકલા ભણતરથી કાંઈ થતુ નથી. કેળવણી એ સર્વાંગી વિકાસ માટેનુ સબળ અને જીવંત પરિબળ છે


કેળવણી બે પ્રકારની છે. એક કેળવણી માણસને માણસાઈનું ભાન કરાવે છે. બીજી કેળવણી માણસની માણસાઈ લઈ લે છે.


station station ફરી, તમને નવી સવાર રોજ આપે છે, સફર માં સફળ થયા તો ઠીક નહીતર પાછી રાતે લાવે છે. જીવન એક રૈલ ગાડી છે, જેમાં હું અને તમે એક યાત્રી છીએ.


ખુશ રહેતા લોકોને પણ, દુઃખ દિવસ માં રોજ મળે છે. બસ, આપણે દુઃખ માંથી માથું ઊંચું કરી બીજે જોવાની જરૂર છે


માનવ સંબંધમાં તકરાર ઊભી થવાના પાંચ મુખ્ય કારણો:- ૧. અભિમાન ૨. ઈર્ષ્યા ૩. ક્રોધ ૪. લાલચ ૫. વહેમ


“દુશ્મનો તો મર્દ છે,ટકરાય સામી છાતીએ. પીઠ પાછળ ઘા કરે એ દોસ્ત હોવા જોઇએ.”


મૌસમ નહિ જો પલ મેં બદલ જાઉં, જમીન સે દુર કહી ઓર નિકાલ જાઉં , પૂરાને વક્ત કા સિક્કા હું યારો ,મુજે ફેક ના દેના , બુરે દિનો મેં શાયદ મેં કામ આ જાઉં ….!!!


કોઇ ઘટના બને એ જરૂરી નથી, રોતાં રોતાં અમસ્તાય હસવું પડે.


આપણા ઘરમાં જ હો ચાલે નહીં એમના ઘરમાંય બારી જોઈએ


કેવું થાય જ્યારે ગમતું સ્વપ્ન તુટી જાય, ફરિયાદ પણ કેમ થાય જ્યારે કોઇ અંગત રુઠિ જાય, શું દોષ આપુ હું મારાં ઇશ્વરને,જુનો રિવાજ છે, કોઇ મળે છે તો કોઇ છુટી જાય છે.


આકરા સ્વભાવના પતિને ઠંડા સ્વભાવની પત્ની મળે તો કુટુંબનું સરેરાશ ઉષ્ણતામાન જળવાઈ રહે!


વિશ્વ આશ્ચર્યજનક વસ્તુઓ થી ભરેલું છે, પરંતુ મનુષ્ય થી મોટું આશ્ચર્ય બીજું એકેય નથી.


સુખ વહેંચવા સંગત જોઇએ.., દુ:ખ વહેચવા તો અંગત જ જોઇએ...!!


સંબંધનો આ કેવો વણલખ્યો કરાર છે ? મારા સિવાય મારા ઉપર સૌનો અધિકાર છે


એક દોસ્ત કહે છે , હું તારી બધી મુશ્કીલ માં તારી સાથે છું , પણ એક સાચો દોસ્ત કહે છે , કે તને કોઈ દિવસ મુશ્કીલ નહિ આવે , જયારે હું તારી સાથે હોય .


યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું


જીવન એક રૈલ ગાડી છે, જેના હું અને તમે એક યાત્રી છીએ. મુસાફર નો સાથ, મુસાફરી નો સંગાથ જ એક બીજાની ખાતરી છે. જીવન એક રૈલ ગાડી છે, જેમાં હું અને તમે એક યાત્રી છીએ.


મારું જીવન તો હતું ઘણું સંગીન, હમેશા રેહતો હતો હું ગમગીન, તારી દોસ્તીએ જીવનમાં એવા રંગો પૂર્યા કે, જીવન મારું બની ગયું એકદમ રંગીન...


ક્યાં ટકવું, ક્યાં અટકવું, ક્યારે છટકવું. આ ત્રણ વસ્તુ આવડી જાય તો જીંદગી માં ક્યારેય લટકવું ના પડે.


જ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી થઇ છે, ત્યારથી “જિંદગીની પરીક્ષાઓ” શરુ થઇ છે.


દોસ્તીની કોઈ સીમાઓ હોતી નથી… આ એવો પ્રદેશ છે જ્યાં ઈમારતો હોતી નથી… અહીં રહે છે સૌ એકબીજાંનાં દિલમાં… આ એવી અદાલત છે જ્યાં કોઈ ફરિયાદ હોતી નથી.


ખુશીઓ અને મસ્તી દોસ્તોના સાથ વગર સુના છે.


તોફાનોભર્યા સાગરમાં પણ તરતા આવડી જશે, દુઃખોની ઘડીમાં પણ હસતા આવડી જશે, જો સાથ તમે જીવનભર આપશો, તો જીવનની મુશ્કેલીઓ સામે લડતા આવડી જશે


નોંધ લેવાશે તમારા તેજની, સૂર્યનો પડછાયો જો પાડી શકો...


તમે આવો ને સન્માન મળે એના કરતા તમે જાઓ ને તમારી ખોટ વર્તાય એવું કામ કરજો…


૭ વાર (Week) આપશે તમને નવી સવાર, અધૂરા સવાલના શોધવા જવાબ. આજે નહિ તો કાલે, જરૂર મળશે જવાબ, ખાલી જગ્યા સમજીને, જો કરશો નવી શરૂઆત. શુભ શરૂઆત, શુભ સવાર.


કૈક એને કેજો કે સખી કોઈ તમને પણ યાદ કરે છે, વાત સમય ની હોય બાકી, અમને પણ વિવાદ નડે છે, મિત્રતાના સબંધ, એટલા નબળા નથી કે તૂટી જાય, આતો એક સીમા છે, બાકી અમને તો હિમાલય પણ ક્યાં નડે છે.


સફળતા માટે સમય તો પુરતો સૌને મળે છે, બસ, આપણે નિષ્ફળતા ને સારો વિચાર ગણી જોવાની જરૂર છે.


લખેલા શબ્દ લીટા મારવા થી ભૂસાતા નથી, દિલ માં પ્રેમ ના મોજા એમ જ ઉભરાતા નથી, સબંધો નક્કી થયા હોય છે ઉપર થી જ, એટલે તો આપને એક બીજા ને ભૂલતા નથી.


સારા સપના માટે ઘરના સભ્યો સાથે રોજ મળે છે, બસ, આપણે એમની એં આંખો ને જોવાની જરૂર છે.


“જેને ચાહો છો તેને મેળવી નથી શકતા, જેને મેળવો છો તેને ચાહી નથી શકતા, એટલે જિંદગીમાં ક્યાંય પેમની ઝલક આવી જાય તો કુદરતનો આભાર માનજો”


એવા મિત્રો બીજા કોઈપણ કરતાં દિલની વધુ નજીક રહી શકતાં હોય છે અને રહેવાં જ જોઈએ કેમ કે દોસ્તો વગરની જિંદગી અધુરી છે.


જીવનમાં દુઃખ પડે તો મુખને સદા હસવાજો, કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તો ઠૂકરાવજો, પણ સંબંધ રાખે જે દિલથી તેને જીવનભર નિભાવજો.


જયારે કંઈ ન હોય ત્યારે તમારું મેનેજમેન્ટ અને જયારે બધું જ હોય ત્યારે તમારું વર્તન તમારી સફળતાનો આયનો છે


તમને દુનિયા માં ઘણા માણસો મળશે,પણ કોઈ એવી વ્યક્તિ મળે કે જેને તમે કઈ કહો એ પહેલા એ સમજી જાય… તો પછી એને ખરો દોસ્ત માની લેજો….કારણ કે તમારી આંખ જોઈ જે તમારા દિલ ની વાત જાણી શકે એનું નામ મિત્રતા…


સાચા મિત્રનું એ લક્ષણ છે કે મિત્રને પાપ કરતાં રોકે, હિતકારી કાર્યોમાં લગાવે, મિત્રની ગુપ્ત વાત છુપાવે, આપત્તિના સમયે સાથ ન છોડે અને વખત આવે ધન પણ આપે.


ગઈ કાલની ખરાબ કે નબળી સ્મ્રુતીને ઉંચકીને જીવશો તો આજનો દીવસ બોજા રૂપ લાગશે.


રૈલ ના બે પાટા, સુખ અને દુઃખ ની સમાન ભાતી છે, જે એના પર સંતુલન જાળવે એજ તો સાચો માનવી છે. કોઈ યાત્રી રૈલ થી છૂટી જાય કે સફરમાં એ છટકી જાય, તો રૈલ એનાથી કદી ના અટકાય, સદાકાળ એ નિરંતર જાય. જીવન એક રૈલ ગાડી છે, જેના હું અને તમે એક યાત્રી છીએ.


મારા જેવું આવું કહેનારા દુનિયામાં ઘણા, બધાને રોજ મળે છે. આપણે સાચી રીતે વાત સમજીએ તો, જીવન માં ફરક તો જરૂર પડે છે.


સાચા મિત્ર નો મતલબ શું? જયારે એક મિત્ર તેની છેલ્લી શ્વાસ લેતો હોઈ અને ત્યારે બીજો મિત્ર તેની આંખો માં આસું લઇ આવે અને કહે , ચાલ ઉઠ યાર આજે છેલ્લી વાર ” મોત” નો ક્લાસ બંક કરીએ ……


ઐસી હો દોસ્તી હમારી કી હર ડગર મેં હમ મિલે, મર ભી જાયે અગર હમ તો તું બાજુવાલી કબર મેં મિલે.


સુખ હોય કે દુખ પરંતુ માણસ ક્યારેય પણ કોઈ એક સ્થીતીમા કાયમ રાજી રહી શકતો નથી. જાજુ સુખ પણ સહન થઈ શકતુ નથી અને કશાક્નો અભાવ પણ સહન થઈ શકતો હોતો નથી.


ક્યારેય કોઈ ની સાથે Enjoyment અને Time Pass માટે પ્રેમ ના કરો, કેમ કે Temporary જોડેલો Electric wire ક્યારેક મોટો ઝટકો આપી શકે છે..


ઝીંદગી ની રેસ માં એટલો આગળ આવી ગયો. પાછળ ફરી ને જોતા થોડો હું હરખાઈ ગયો. જે દુઃખ ના દિવસો મને દુઃખી કરી રડાવતા હતા, આજે એં મને યાદ કરી દિવસો ફરી મને રડાવે છે.


તું ભલે હથિયાર માફક વાપરે, આમ એને લાગણી કહેવાય છે.


સંબંધ એટલે શું ? જયાં શબ્દો ગોઠવ્યા વગર વાત કરી શકાય, આસું છુપાવ્યા વગર રડી શકાય, સંકોચ રાખ્યા વગર મદદ માંગી શકાય, એ જ સાચો સંબંધ.


સમુદ્ર ને જોવા કિનારા ની જરૂર પડે છે. દિવસ ને જોવા રાત્રી ની જરૂર પડે છે. દોસ્તી કરવા માટે દિલ ની નહિ પરંતુ, બે આત્મા વચ્ચે ના વિશ્વાસ ની જરૂર પડે છે.


યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા, ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું


કૈક અલગ તમારી એ રીત મને ગમે છે , તમે કરો છે તરકીબ મને ગમે છે , મિત્રો તો છે કેટલાય પણ , તમે નિભાવો છો એ રીત મને ગમે છે…


ખુલ્લી આંખોએ સપ્તરંગી શમણાં, આકરાં ઠરે.


સપના પણ કેટલા છેતરામણા હોય છે, એમાય કેટલા રિસામણા-મનામણા હોય છે, ખુલી ગયા પછી વિરાન જણાય છે બધું, એ બંધ આંખે જ સોહામણા હોય છે.


દોસ્તી નમાઝ સે હો તો ઈબાદત કહતે હૈ , સિતારો સે હો તો જન્નત કહતે હૈ , હુસ્ન સે હો તો પ્યાર કહતે હૈ , ઔર આપ જૈસે કમીનો સે હો તો કિસ્મત કહતે હૈ


હારવાની શર્તને મંજૂર રાખીને રમ્યો છું, ડર હતો તમને અમારા જીતવાનો; એ ઘણું છે.


દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે.


મિત્રો ને આઈ લવ યુ કહેવાની જરૂર નથી…કારણકે પ્રેમ હોય તોજ આપણી મિત્રતા તેની સાથે હોય છેને..!!


તમે જ્યારે જીવનમાં સફળ થાવ છો ત્યારે તમારા મિત્રોને ખબર પડે છે કે તમે શું છો; જ્યારે તમે જીવનમાં નિષ્ફળ જાવ છો ત્યારે તમને ખબર પડે છે કે તમારા મિત્ર કોણ છે


યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા, ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું


એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ, મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે, હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ..


ક્યારેક પાસ આવી જાય છે. ક્યારેક આશ લગાવી જાય છે. શું વખાણું એની હું વફાદારી મયું!! ધા આપી ને મલમ છુપાવી જાયછે?


એક દોસ્ત કહે છે , હું તારી બધી મુશ્કીલ માં તારી સાથે છું , પણ એક સાચો દોસ્ત કહે છે , કે તને કોઈ દિવસ મુશ્કીલ નહિ આવે , જયારે હું તારી સાથે હોય .


મને વ્હાલી મારી આ મિત્રતા જે વ્હાલા હોય તેની સાથે મિત્રતા જીવનની મુસાફરીમાં કઈક વરસો વીતી ગયા પણ જે યાદ રહ્યા તે મનમાં રહી ગયા બાળપણની નિશાળ અને શિક્ષકો યાદ રહ્યા મિત્રો તો ઘણા પણ જે મનમાં હતા તે રહ્યા પર્વતની જેમ ડગે નહિ તેવી મારી મિત્રતા ધ્રુવના તારાની ઉતર દિશામાં પ્રકાશે મારી મિત્રતા


હું નથી માનતો તું સહેજે ભૂલી શકીશ, કોઈ દિવાનો જોશે ને હું યાદ આવીશ. નથી તેજ તારા ચહેરે હમણાં પહેલાં જેવું, કોઈ આઈનો ધરશે ને હું યાદ આવીશ. મારા પ્રેમની કિંમત તમે જાણી શક્યાં ન્હોતાં, કોઈ ખજાનો મળશે ને હું યાદ આવીશ.


દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે.


પાર વિનાના લાંબા આયોજનોમાં આપણે આપણી વર્તમાન પળ ચૂકી જઈએ છીએ.


આંખ એક જ ભાષા સમજે પ્રેમની મળે તો પણ છલકે ન મળે તો પણ છલકે


મિત્ર બનીએ તો ગમશે કે શિષ્ય અમારે બનવું પડશે? મૈ કીધું, શિષ્ય બનશો તો અનુકરણ જ કરવું પડશે, પણ જો મિત્ર બનશો તો, રોજ એક નવું જીવન જીવવું પડશે.


મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ? જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.


મળે છે હાથથી બસ હાથ, મન મળતાં નથી જોયાં, ઉજવણી માટે સાચો એક પણ ઉત્સવ હવે ક્યાં છે ?


નહિ કરું હોંકારો ભરવાની ઉતાવળ, હું ગઝલનાં ગર્ભમાં ઉછરી રહ્યો છું...


તારી મૈત્રી માં કઈ સર લાગે છે… કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે…. જીંદગી ની કડવાશ માં થઇ એક મિત્રતા મધુર……. બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે…!!!!!!!


અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે; તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?


બધી જ કલાઓમાં જીવન જીવવાની કલા બેસ્ટ છે સારી રીતે જીવી જાણે એ જ સાચો કલાકાર


આંખે તેરી રોયે, આંસુ મેરે હો, દિલ તેરા ધડકે, ધડ્કન મેરી હો, મેરે દોસ્ત, દોસ્તી ઇતની ગહરી હો કે…. લોગ બીચ સડક પર તુજે મારે, ઔર ગલતી મેરી હો!!!!


૧ સારું પુસ્તક ૧ સારા મિત્ર બરાબર છે. પણ ૧ સારો મિત્ર ૧૦૦ પુસ્તકો બરાબર છે.


આપણી સફળતા જોઈને આપણા કરતાં વધુ ખુશ થાય તે મિત્ર. મિત્ર એક એવું ગુલાબ છે તે તમારા જીવનને પોતાની સુગંધી ભરી દે છે. મુશળધાર વરસાદમાં તમારા આંસુને ઓળખી લે તે મિત્ર. તમારી આંખમાંથી પડતાં આંસું ઝીલી લે તે મિત્ર. મિત્ર એટલે જેની પર તમે આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકો.


દુનિયા માં ઘણા સ્વરૂપ છે પાપ ના. પણ હું ત્રણ પાપ ની જ વાત કરું છું જે લોકો માટે કદાચ અ સામાન્ય હશે પણ મારા મતે એં પણ એક પાપ જ છે. ****** ભુખીયા હોવા છત્તા પેટની પત્ની થી છુપાવેલી વાત, એ એક પતિ નું પાપ છે ……… એકનોએક હોવા છત્તા જીવાધાર જેને ના ગણવો દુઃખ માં ભાગીદાર, એ એક પિતા નું પાપ છે …………… બાળી પોતાની કરી નાખે રાખ વેડફી નાખે નશાખોરી માં જે જાત, એ એક પોતેજ પોતાનું પાપ છે………… જે ના સમજે એક પતિ થી પિતા બની પોતે આ વાત એના મતે શું પુણ્ય શું પાપ?


તમારી યાદ નું પુસ્તક નહી પણ, એ પુસ્તક માં રહેલું પીછું માંગુ છું, તમારી મિત્રતા નાં ફૂલો નહી પણ, એ ફૂલ ની એક પાંદડી માગું છું, … તમારા ગાઢ વિશ્વાસ નો વરસાદ નહિ પણ, એ વરસાદ નું ફક્ત એક બુંદ માગું છું, મારે નથી જોઈતી કોઈ અવનવી સૌગતો, બસ, હું તો સો ડગલાં નો તમારો સાથ માંગું છું…


ઈશ્વર જેમને લોહીના સંબંધ થી જોડવાનું ભૂલી ગયો છે એ વ્યક્તિઓને આપના મિત્રો બનાવીને પોતાની ભુલ સુધારી લેતો હોય છે


ઝાડ પર એક કાચીંડાની આત્મહત્યા ચિઠ્ઠીમાં લખેલું:- "હવે હરીફાઈ નથી કરી શકું એમ, માણસો સાથે રંગ બદલવામાં"


પ્રેમની પરિભાષા, પ્રેમિકા કે પત્ની તરફથી તમને રોજ મળે છે. બસ, આપણે એં પ્રેમ પર પ્રેમ થી એકવાર જોવાની જરૂર છે.


કોઈ ની બાજી ખુલી છે તો, કોઈ ને છે બંધ, બાજી કોણ મારી જશે એ છે અકબંધ, એ હાલો રમવા ૧૦ નો ડબ્બો ને ૨૦ નું બંધ..


કંઈક કાચીંડા ઘાયલ થયા રંગ મારી જિંદગી ના જોઈને..


નદીઓની મીઠી મીઠાશે ઘુઘવાટ કર્યો છે, કેટકેટલી ગંદગીએ અહિ વસવાટ કર્યો છે, લાગણીઓનો અતિરેક ખારાશ બક્ષી રહ્યો એટલે, રેતમાં આળોટવા રઘવાટ કર્યો છે.


હું આજે ૫ણ એક ગુનો કરતો રહુ છુ, કેટલાક એવા છે જેમણે યાદ કરતો રહુ છું, નથી આવતા રીપ્લાય એમનાં, તો ૫ણ હું નફફટ ની જેમ મેસેજ કરતો રહુ છુ.


જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક ફુગ્ગો ફુટતા વાયરે ભળીજાય થૈ મૂક.